________________
૨૪
યકુશીલ અસંખ્યાતા સ્થાને એકલે લાભ. પછી કષાયશીલ, પ્રતિસેવનાકુશીલ અને બકુશ કુશીલ એક સાથે અસંખ્યાતા સ્થાને લાભે. પછી બકુશ વિચ્છેદ પામે. પછી અસંખ્યાતા સ્થાને જતાં પ્રતિસેવના કુશીલ વિચ્છેદ પામે. અહીંથી ઉપર અકષાય સ્થાને છે. ત્યાં નિર્ચથજ જાય. તે પણ અસંખ્યાતા સ્થાન જઈને વિચ્છેદ પામે. આથી ઉપર એકજ સ્થાને જઈને નિગ્રંથ સ્નાતક નિર્વાણ પામે. એની સંયમલબ્ધિ અનંતાનંત ગુણ હોય છે.
| થ ાય છે
१ मोहक्षयाज्ज्ञानदर्शनावरणान्तरायक्षयाच
* મેહનીય ક્ષય થવાથી અને જ્ઞાન-દર્શનાવરણના તથા અંતરાયના ક્ષય થકી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.
આ ચાર કર્મપ્રકૃતિને ક્ષય કેવળજ્ઞાનને હેતુ છે. સૂત્ર ત્રમાં “મોહના ક્ષય થકી ” એમ જુદું ગ્રહણ કર્યું છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com