________________
૨૭ ७ क्षेत्रकालगतिलिङ्गतीर्थचारित्रप्रत्येकबुद्धवा धितज्ञानावगाहनान्तरसंख्याल्पबहुत्वतः
HTધ્યા છે.
ક્ષેત્ર, કાળ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર, પ્રત્યેકબુદ્ધ બધિત [ પ્રત્યેક બુદ્ધ, સવયં બુદ્ધ, બુદ્ધ બધિત ] જ્ઞાન, અવગણના, અંતર, સંખ્યા અને અ૫ બહુ વડે કરીને સાધવા જોઈએ. એટલે એટલા અનુગ વડે સિદ્ધની વિચારણા કરવી.
તે આ પ્રમાણે–અહીં પ્રભાવ પ્રજ્ઞાપનીય– પહેલા ની અવસ્થાએ પ્રરૂપણ કરવી અને પ્રત્યુત્પન્ન ભાવ પ્રજ્ઞા પનીય–વર્તમાન અવસ્થાએ જણાવવું એમ બે નયની વિવેક્ષા છે.
૧ ક્ષેત્ર–પ્રત્યુપન્ન ભાવે સિદ્ધક્ષેત્રમાં સિદ્ધ થાય. પૂર્વભાવે જન્મ આશ્રયી પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલ સિદ્ધ થાય અને સંહરણ આશ્રયી આખા મનુષ્ય ક્ષેત્રમાં સિદ્ધ થાય. પ્રમત્ત ચત અને દેશવિરતનું હરણ થાય છે. સાદની, વેદરહિત, પરિહારવિશુદ્ધિ યત, પુલાક અપમ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com