________________
૩n:
૮ પ્રત્યેક બુદ્ધબેધિત સિદ્ધ ચાર પ્રકારે છે. તે અ. પ્રમાણે વર્યબુદ્ધ સિદ્ધ તેના બે ભેદ તકર, અને પ્રત્યેકબુધ બીજાના ઉપદેશથી બોધ પામેલા હોય તે બુધબેષિત સિધ્ધ તે બે પ્રકારે છે–એક પરને બંધ કરનારા અને બીજા પોતાનું ઈચ્છિત કરવાવાળા.
૯ જ્ઞાન–પ્રત્યુત્પન્ન પ્રજ્ઞાપનીયભાવે કેવળજ્ઞાનવાળા ધિ થાય. પૂર્વભાવ પ્રજ્ઞાપનીય ભાવ અનંતરપશ્ચાતકૃતિક અને પરંપરપશ્ચાતકૃતિક એમ બે ભેદવા છે. તે વળી અજિત અને વ્યંજિત ભેદવવાળે છે. અત્યંજિતમાં બે, ત્રણ, ચાર જ્ઞાનવાળા સિધ્ધ થાય. વ્યજિતમાં પણ મતિત વગેરે બે, ત્રણ, ચાર જ્ઞાનવાળા સિદ્ધ થાય.
૧૦ અવગાહના–પૂર્વ પ્રજ્ઞાપનીય ભાવે ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્યથી ધનુષ્ય પૃથફતવ અધિક અવગાહનાવાળા સિધ્ધ થાય. જઘન્યથી અંગુલ પૃથફવહીન સાત હાથની અવગાહનાવાળા સિદ્ધ થાય (તીર્થંકર મહારાજની અપેક્ષાએ આ કહેલું છે અન્યથા સામાન્ય તે બે હાથની અવગાહનાવાળા પણ સિદ્ધ થાય). પ્રત્યુત્પન્ન કરાપનીય ભાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com