Book Title: Vitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Author(s): Hemchandracharya, Umaswamti, Umaswami, Purushottam Jaymalbhai
Publisher: Purushottam Jaymalbhai

View full book text
Previous | Next

Page 259
________________ ૨૯ ૩ ગતિ-પ્રત્યુપન્ન પ્રજ્ઞાપનીય ભાવે સિદ્ધિ ગતિમાં સિદ્ધ થાય. બાકીના ની) અનન્તર પશ્ચાત્કુત ગ તિવાળા અને એકાન્તર પૠત્કૃત્ત ગતિ વાળા એમ એ ભેદથી છે. અનન્તર પશ્ચાત્કૃત ગતિવાળા મનુષ્ય ગતિમાં સિદ્ધ થાય. એકાન્તર પશ્ચાત્કુત ગતિવાળા સામાન્ય થકી સર્વ ગતિમાંથી આવેલા સિદ્ધ થાય, ૪ લિંગ પ્રત્યુપન્ન ભાવ પ્રજ્ઞાપનીચે વેદવનાના દ્ધિ થાય. પૂર્વ ભાત્ર પ્રજ્ઞાપનીયે ત્રણે લિંગ (વૈત )વાળા અને ત્રણે લિંગથી આવેલા સિદ્ધ થાય. S ૫ તીર્થ—તીર્થંકરના તીર્થમાં જિન [ તીર્થંકર ]સિદ્ધ અજિન માં પ્રત્યેક બુદ્ધ, ગણધર ] સિદ્ધ અને સ્વલિંગ [ સાધુ ] સિદ્ધ થાય છે. એજ પ્રમાણે તીર્થંકરી [ સ્ત્રીતીર્થંકર ] ના તીર્થમાં પણ પૂર્વોક્ત શેઠવાળા સિદ્ધ થાય છે. ૬ લિ—પ્રત્યુપત્ર ભાવ પ્રજ્ઞાપનીચે અલિગી સિદ્ધ થાય, પૂર્વ પ્રજ્ઞાપનીયભાવે સ્વલિંગે [ સાધુવેશે ]શાવલિ ગી સિદ્ધ થાય. દ્રવ્યલિંગ ત્રણ પ્રકારે છે.વલિંગ, અન્યલિંગ અને ગૃહસ્થલિંગ, એ ત્રણે લિંગમાં સજા જાણવી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284