________________
૨૧૫ ઉત્તમ સંહનન (વર્ષભનારા, રાષભનારાચ, નો વાચ અને અર્ધનારાચ એ ચાર સંઘયણ ) વાળા જેને એકાગ્રપણે ચિંતાને તે ધ્યાન જાણવું. ૨૭ २८ आमुहूर्तात् ।
તે ધ્યાન એક મુહૂર્ત પર્વત રહે છે. ૨૮ २९ आरौिद्रधर्मशुक्लानि ।
આર્તધ્યાન, ધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન એમ ધ્યાન ચાર પ્રકારે છે. ૨૯ ३० परे मोक्षहेतू ।
પાછલાં બે ધ્યાન મોક્ષના હેતુ છે. આ રેક એ બે સંસારનાં કારણ છે. ૩૦ ३१ आत ममनोज्ञानां सम्प्रयोगे तबिप्रयोगाय
स्मृतिसमन्वाहारः।
અનિષ્ટ વસ્તુઓને રોગ થયે છતે તે અનિષ્ટ થતુને વિયાગ કરવા માટે સ્મૃતિ સમન્નાહાર (ચિંતા કરવી) કરે તે આર્તધ્યાન જાણવું. ૩૧ ૨૨ જેના પાયા '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com