________________
જુદા જુદા આચાર્યના શિષ્ય છતાં એક આચાર્ય પાસે વાચન લેતા હોય તે સરખા આચારવાળે સમુદાય), ૭ કુલ (એક આચાર્યની સંતતિ), ૮ સંઘ, ૮ સાધુ અને ૧૦ મને ડર ચારિત્રને પાલન કરનાર મુનિ, એ દશને વૈયાવચ્ચ અન્ન પાન આસન શયન ઈત્યાદિ આપવા વડે કરીને કર. ૨૪ २५ वाचनाप्रकुनाऽनुप्रेक्षाऽऽनायधर्मोपदेशाः ।
૧ વાચના (પાઠ લે), ૨ પ્રચ્છના (પૂછવું ), ૩ અનુપ્રેક્ષા (મૂળ તથા અર્થને મનથી અભ્યાસ કરે). ૪ આસ્રાય (પરાવર્તન-ભણેલું સંભારી જવું) અને ૫ ધ.
પદેશ કરે એ પાંચ પ્રકારે વાધાય જાવ. ૨૫ २६ वाह्याभ्यन्तरोपध्योः ।
વ્યુત્સર્ગ બે પ્રકારે છે–ખાધ અને અશ્વેતર. બાહ્ય વ્યુત્સર્ગ બાર પ્રકારની ઉપાધીને ત્રાગ જાણવા અને અન્ય * અંતર વ્યુત્સર્ગ શરીર અને કષાયને ત્યાગ જાણુ. ૨૬
२७ उत्तमसंहननस्यकामचिन्तानिरोधो ध्या
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com