SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ જુદા જુદા આચાર્યના શિષ્ય છતાં એક આચાર્ય પાસે વાચન લેતા હોય તે સરખા આચારવાળે સમુદાય), ૭ કુલ (એક આચાર્યની સંતતિ), ૮ સંઘ, ૮ સાધુ અને ૧૦ મને ડર ચારિત્રને પાલન કરનાર મુનિ, એ દશને વૈયાવચ્ચ અન્ન પાન આસન શયન ઈત્યાદિ આપવા વડે કરીને કર. ૨૪ २५ वाचनाप्रकुनाऽनुप्रेक्षाऽऽनायधर्मोपदेशाः । ૧ વાચના (પાઠ લે), ૨ પ્રચ્છના (પૂછવું ), ૩ અનુપ્રેક્ષા (મૂળ તથા અર્થને મનથી અભ્યાસ કરે). ૪ આસ્રાય (પરાવર્તન-ભણેલું સંભારી જવું) અને ૫ ધ. પદેશ કરે એ પાંચ પ્રકારે વાધાય જાવ. ૨૫ २६ वाह्याभ्यन्तरोपध्योः । વ્યુત્સર્ગ બે પ્રકારે છે–ખાધ અને અશ્વેતર. બાહ્ય વ્યુત્સર્ગ બાર પ્રકારની ઉપાધીને ત્રાગ જાણવા અને અન્ય * અંતર વ્યુત્સર્ગ શરીર અને કષાયને ત્યાગ જાણુ. ૨૬ २७ उत्तमसंहननस्यकामचिन्तानिरोधो ध्या Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy