________________
૧૩
અને એ ભૈ ધ્યાનની અગાઉના (પ્રાયશ્વિત્તાદિ) ના છે. ૨૧ आलोचनप्रतिक्रमणतदुभयविवेकव्युत्सर्गत: तपइछेदपरिहारोपस्थापनानि
२२
આલેાયણ (ગુરૂ આગળ પ્રકાશવુ'), પડિમણુ (મિચ્છામિદુક્કડ' દેવુ'), તે ખને, વિવેક ( ત્યાગ), કાર્યોત્સર્ગ, તપ, ચારિત્રપર્યાયછે, પરિહાર(અમુક મુદત સુધી બહાર અથવા માસિકાદિ) અને ઉપસ્થાન (ફ્રી ચારિત્ર માપવુ’), એ નવ ભેદ (પ્રાયશ્ચિત્તના) છે. ૨૨
२३ ज्ञानदर्शनचारित्रोपचाराः ।
જ્ઞાન, દર્શન, ચારિત્રના વિનય અને ઉપચાર (જ્ઞાન, દર્શન અને ચારિત્રથી પાતાના કરતાં અધિક ગુણવાળાના ઉંચિત વિનય કરવા) એમ વિનય ચાર પ્રકારે છે. ૨૩ २४ आचार्योपाध्यायतपस्विशैक्षकग्लानगणकुल
सङ्घसाधुसमनोज्ञानाम् ।
૧ આચાર્ય, ૨ ઉપાધ્યાય, ૩ તપસ્વિ, ૪ નવીન દીક્ષિત, ૫ ગ્લાન (રાગી ), ૬ ગણ (સ્થવિરની સતતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com