SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ થ [ પદાર્થ] ની રક્ષાને અર્થે સંક૯૫ વિકલ્પ કરવા તે ધ્યાન જાણવું તે અવિરતિ અને દેશવિરતિને હોય છે ૩૬ ३७ आज्ञाऽपायविपाकसंस्थानविचयाय धर्म. मप्रमत्तसंयतस्य । ૧ આજ્ઞાવિચય [ જનાજ્ઞાન વિવેક ], અપાયરિચય [ સન્માર્ગથી પડવાવડે થતી પીડાને વિવેક ], ૩ વિપાકવિચય ( કર્મફળના અનુભવને વિવેક) અને સંસ્થાન વિ. ચય (લેકની આકૃતિને વિવેક ) ને અર્થે જે વિચારણા તે ધર્મધ્યાન કહેવાય છે, તે અપ્રમત્ત સંવતને હોય . ૩૭ ३८ उपशान्तक्षीणकषाययोश्च । ' ઉપશાંતકષાય અને ક્ષીણકષાય ગુણઠાણાવાળાને ધર્મધ્યાન હોય છે. ૩૮ ३९ शुक्ले चाये । શુકલધ્યાનના પહેલા બે ભેદ ઉપશાંતકષાયી અને ક્ષીણકષાયીન હોય છે. ૩૯ ४० परे केवलिनः। . . શુકલધ્યાનના પાછલા બે ભેદ કેવળિને જ હોય છે ૪૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy