SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ વેદના પ્રાપ્ત થયે છતે તે દૂર કરવા ચિ'તા કરવી તે આર્તધ્યાન છે. ૩૨ ३३ विपरितं मनेाज्ञानाम् । મનેાજ્ઞ વેદનાનુ` વિપરીત ધ્યાન સમજવું. અર્થાત્ મનેાજ્ઞ વિષયના વિયેગ થયે છતે. તેની પ્રાપ્તિને અર્થ ચિ'તા કરવી તે આર્તધ્યાન જાણવું. ૩૩ ३४ निदानं च । કામ વડે કરી ઉપર્હુત છે ચિત્ત જેવુ' એવા જીવે પુનર્જન્મમાં તેવા વિષયે મેળવવા માટે જે નિયાણુ કરે તે આર્તધ્યાન છે. ૩૪ ३५ तदविरतदेशविरतप्रमत्तसंयतानाम् | તે આર્તધ્યાન અવિરતિ, દેશવિરતિ અને પ્રમત્તસ યતાને હાય છે. ( માર્ગપ્રાપ્તિ પછીની અપેક્ષાએ આ વાત સમજવી. ) ૩૫ ३६ हिंसाऽनृतस्तेयविषयसंरक्षणेभ्यो रौद्रम. विरतदेशविरतयोः । હિં‘સા, અતૃત (અસત્ય), ચારીને અર્થે અને વિષ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy