________________
૧૩૮
ગતે ૬ તુષિત, ૭ અવ્યાબાધ અને ૮મરૂત એ આઠ ભેટે લેકાંતિકે છે (કુરાજીના આંતરામાં ઈશાન ખુણાથી માંડીને પ્રત્યેક દિશામાં એક એક અનુક્રમે છે ). અનિષ્ટ પણ નવમા કાતિક છે.” ૨૬ २७ विजयादिषु विचरमाः ।। | વિજયાદિ ચાર અનુત્તરવિમાનવાસી દે ચિરમ ભવવાળા છે એટલે અનુત્તરવિમાનથી એવી મનુષ્ય થઈ ફરી અનુત્તરમાં આવી મનુષ્ય થઈ સિદ્ધ થાય, સર્વાર્થષિદ્ધ વિમાનવાસી એકાવતારી જાણવા. ૧૭ २८ औपपातिकमनुष्येभ्यः शेषास्तिर्यग्योनयः ।
ઉપપાત નિવાળા દેતા અને નારકી ] અને મનુષ્ય શિવાય બાકીના તિર્થગ નિવાળા જી (તિર્ય) જાણવા. ૨૮ २९ स्थितिः ।
હવે સ્થિતિ કહીએ છીએ. ર૯ ३० भवनेषु दक्षिणार्धाधिपतीनां पल्योपमम.
I
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com