________________
૧૩૬
| તીર્થકરના જન્માદિકે આસન શયન સ્થાનને આશ્રય માથે દેવે દ્રો અને પ્રેવેયક ચલાયમાન થાય છે ને તે કેટલાક ભગવાન પાસે આવે છે ને કેટલાક ત્યાં રહ્યાથક સં. વેગથી ને ધર્મબહુમાનથી સત્યુત્યાદિ કરે છે જેને અમે વધિ સર હોય તેમાં પણ ઉપરવાળાને વિશુદ્ધ જા. ૨૨ २३ पीतपशुक्ललेश्या वित्रिशेषेषु । તેજે, પદ્ધ અને શુકલ વેશ્યા બે કલ્પના, ત્રણ કલ્પના અને બાકીના દેને વિષે અનુક્રમે જાણવી. એટલે પહેલા બે ક૯૫માં તેજલેશ્યા, પછી ત્રણ કપમાં પધલેશ્યા અને લાંતકથી માંડીને સર્વાર્થસિદ્ધ પર્વત શુક્લલેક્ષા હેય છે. ૨૩ २४ प्राग्वेयकेभ्यः कल्पाः ।
ગ્રેવેયકની પૂર્વે કલ્પ છે (ઈન્દ્રાદિક ભેવાળા દેવલેકે છે).
અહીં કોઈ શંકા કરે છે કે શું સર્વ દેવતાઓ સમ્યમૂદષ્ટિ હોય છે કે તેઓ તીર્થકરોના જન્માદિ વખતે આ નંદ પામે છે. તેને ઉર આપે છે કે–પર્વ દેવતા સમ્યગુદષ્ટિ હેતા નથી પરંતુ જે સમ્યગદષ્ટિ હોય છે તેઓ સ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com