________________
re
પુદ્દગલાના પ્રદેશ સભ્યેય, અસભ્યેય અને અનત
ાય છે. ૧૦ ? નોઃ।
પરમાણુના પ્રદેશ હાતા નથી. ૧૧ १२ लोकाकाशेऽवगाहः ।
લેાકાકાશને વિષે અવગાહુ હાય છે. એટલે રહેવાવાળા દ્રવ્યની સ્થિતિ (રહેવાપણુ^) લેાકાકાશને વિષે થાય છે. (અવગાહી દ્રવ્યની સ્થિતિ લેાકાકાશને વિષે છે. ) ૧૨ १३ धर्माधर्मयोः कृत्स्ने ।
ધર્માસ્તિકાય અને અધમાસ્તિકાયના સમસ્ત લેાકાકા
શને વિષે અવગાહ છે. ૧૩
१४ एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम् | પુદ્ગલાને એકાદિ આકાશપ્રદેશને અવગાહુ વિકપવાળા છે. કેટલાક એક પ્રદેશમાં, કેટલાકં એ પ્રદેશમાં ચાવત્ અચિત્ત મહાસ્કન્ધે સમગ્ર લેકમાં અવગાહી રહે છે. અપ્રદેશ, સભ્યેયપ્રદેશ, અસધ્યેયપ્રદેશ અને આન'તપ્રદે
વાળા જે પુગળ કર્યા છે તેના આકાશના એકાદિ મ
....
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com