SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ re પુદ્દગલાના પ્રદેશ સભ્યેય, અસભ્યેય અને અનત ાય છે. ૧૦ ? નોઃ। પરમાણુના પ્રદેશ હાતા નથી. ૧૧ १२ लोकाकाशेऽवगाहः । લેાકાકાશને વિષે અવગાહુ હાય છે. એટલે રહેવાવાળા દ્રવ્યની સ્થિતિ (રહેવાપણુ^) લેાકાકાશને વિષે થાય છે. (અવગાહી દ્રવ્યની સ્થિતિ લેાકાકાશને વિષે છે. ) ૧૨ १३ धर्माधर्मयोः कृत्स्ने । ધર્માસ્તિકાય અને અધમાસ્તિકાયના સમસ્ત લેાકાકા શને વિષે અવગાહ છે. ૧૩ १४ एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम् | પુદ્ગલાને એકાદિ આકાશપ્રદેશને અવગાહુ વિકપવાળા છે. કેટલાક એક પ્રદેશમાં, કેટલાકં એ પ્રદેશમાં ચાવત્ અચિત્ત મહાસ્કન્ધે સમગ્ર લેકમાં અવગાહી રહે છે. અપ્રદેશ, સભ્યેયપ્રદેશ, અસધ્યેયપ્રદેશ અને આન'તપ્રદે વાળા જે પુગળ કર્યા છે તેના આકાશના એકાદિ મ .... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy