________________
૧૫
३९ सोऽनन्तसमयः ।
તે કાળ અનત સમયાત્મક છે.
વર્તમાનકાળ એક સમયાત્મક અને અતીત અનાગત
કાળ અને'ત સમયાત્મક છે. ૩૯
४० द्रव्याश्रया निर्गुणा गुणाः ।
જે દ્રવ્યને આત્રીને રહે અને પોતે નિર્ગુણુ હાય તે ગુણુ છે. ૪૦
४१ तद्भावः परिणामः ।
વસ્તુને સ્વભાવ તે પરિણામ. પૂર્વોક્ત ધાદિ દ્રવ્યેને! તથા ગુણાને સ્વભાવ તે પરિણામ જાણુવે. ૪૧ ४२ अनादिरादिमांश्च ।
અનાદિ અને આદિ એમ બે પ્રકારને પિરણામ છે; અરૂષિને વિષે અનાદિ પરિણામ છે. ४३ रूपिष्वादिमान् ।
રૂષિને વિષે આદિ પરિણામ છે, તે દિ પરિણામ અનેક પ્રકારના છે. ૪૩
४४ योगोपयोगी जीवेषु !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com