________________
એ પૂર્વોક્ત ( સારાયિક) આશ્રવના ભેદ અવત, કષાય, ઇન્દ્રિય અને ક્રિયા છે; તેના અનુક્રમે પાંચ, ચાર, માંચ અને પચીશ સખ્યાવાળા ભેદો છે.
વયન વ્યાપાર અને , કાહ, અભિમાન વગેરે મનાવ્યાપાર રૂપ ક્રિયા તે પ્રયેગક્રિયા. ૪ ઈંદ્રિયાની ક્રિયા અથવા આઠ પ્રકારના કર્મ પુદ્ગલેનું ગ્રતુણુ તે સમાદાન ક્રિયા. ૫ ગમનાગમન રૂપ ક્રિયા તે
७
પથ ક્રિયા, આ ક્રિયાથી કેળવીને માત્ર યામને લીધે એક સમ યના બંધ થાય છે. હું કાયાના દુષ્ટ વ્યાપાર તે કાયક્રિયા. છ પરને ઉપધાત કરે તેવા ગદ્ય, પાશ, ધ’ટી વગેરે અધિકરણ એ વગેરે વડે જીવાતુ હનન કરવું તે અધિકરણક્રિયા. ૮ પ્રકૃષ્ઠ દેશ તે પ્રદેશ ક્ર ધાદિ, તેવડે છત્ર અથવા અત્ર ઉપર દ્વેષ કરવા તે પ્રદેષ ક્રિયા. ૯ પેશ્વાના કે પારકા હાથે પોતાને અથવા પરને પીડા કરવી તે પરિતાપન ક્રિયા. ૧૦ પોતાના કે પારકા જીવને હજુ હાવવા તે પ્રાણાતિપાત ક્રિય. ૧૧ રાગાદિ ચૈતુકવડે શ્વાદિ જોવાં તે દર્શન ક્રિયા. ૧૨ રાગાદિનાવશે સ્ત્રીઆદિના મગને સ્પર્શ કરવા તે ૫ન ક્રિયા ૧ જીવ, અજીવ આશ્રયી જે ક્રમબધ તે પ્રત્યય ક્રિયા અથવા કર્માંબધના કારણભૂત અધિકરણ ત્રયી ક્રિયા તે પ્રત્યય મિા. ૧૪ પોતાના ભાઈ, પુત્ર, શિષ્ય, અક્ષ. વગેરેતી સર્વ િ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com