________________
૧૮૨
વસ્તુના ભેળ સભેળ કરવા ], એ અસ્તેય
ચાર છે. ૨૨
ના અતિ
२३ परविवाह करणेत्त्वरपरिगृहीतापरिगृहीतागमनानङ्गक्रीडातीव्रकामाभिनिवेशाः । પરવિવાડુ કરણ ( પારકા વાડુ કરાવવા ), ઇશ્વર પરિગૃહીતાગમન [થોડા કાળ માટે કાઇએ સ્ત્રી કરીને શ ખેલ ઓની સાથે સગ કરયેા ]. અપરિગૃહીતાગમન (૫રણ્યા વિનાનીવેશ્યા વગેરે સ્ત્રી સાથે સગ કરવેા ), અ ન'ગક્રોડા [ નિયમ વિરૂદ્ધઅંગે વડે ક્રોડા કરવી ] અને તીવ્ર કામાભિનિવેશ [ કામથી અત્યંત ળ થવું ]; એ પાંચ બ્રહ્મચર્ય વ્રતના અતિચાર છે. ૨૩
२४ क्षेत्रवास्तुहिरण्यसुवर्णधनधान्यदासीदास
कुप्यप्रमाणातिक्रमाः ।
૧ ક્ષેત્ર-વાસ્તુ, ૨ હિરણ્ય-સુવર્ણ, ૩ ધન-ધાન્ય, ૪ દાસ-દાસી અને ૫ કુમ્ય ( તાંબા પીતળ આફ્રિ ધાતુનાં વાસણ વગેરે) ના પરિમાણનુ' અતિક્રમણ કરવુ'; એ પાંચ અતિચાર પરિગ્રહ પરિમાણુ વ્રતના જાણુવા. ૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com