________________
૧૦
१८ सामायिकछेदोपस्थाप्यपरिहारविशुद्धिक्ष्म संपरायययाख्यातानि चारित्रम् |
૧ સમાયિક સયમ, ૨ છેઢાપસ્થાપ્ય સયમ, ૩-૫રિહાર વિશુદ્ધિ સ'યમ, સૂક્ષ્મ સપરાય સયમ, અને ૫ યથાખ્યાત સયમ, એ પાંચ ચારિત્રના ભે છે. ૧૮
* સમ એટલે એવા જ્ઞાન દર્શન ચારિત્રને આય એટલે લભ છે જેમાં તે અથવા સમ એટલે મધ્યરથભાવ ( રાગ દ્વેષરહિતપણું) તેને લાભ જેમાં થાય છે તે સામાયિક ચારિત્ર,
પૂર્વના દેષ કે નિર્દોષ પર્યંતે છેદીને ગણાધિપે કરીથી આપેલ' પાંચ મહાવ્રતરૂપ ચારિત્ર તે છેટાપસ્થાપ્ય ચારિત્ર.
પરિહાર નામના તપ વિશેષે શુદ્ધ જેમાં છે તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર, તે આ પ્રમાણે-નવ સધુને મચ્છ નિકળે. તેમાંચી ચાર જણુ તપસ્યા કરે, ચાર જણું વૈવાવચ્ચ કરે અને એકને આચાય સ્થાપે; એ પ્રમાણે છ માસ સુધી તપસ્યા કરે પછી વૈ. ચાચ કરનારા તપસ્યા કરે અને તપસ્યા કરનારા હૈયાÄ કરે તે પણ પૂરેંકત રીતે છ માસ સુધી કરે. પછી આચા છ માસ સુધી તપસ્યા કરે, સાત જણ વૈયાવચ્ચ કરે અને એને આચાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com