________________
ર૦૦ १५ चारित्रमोहे नाग्न्यारतिस्त्रीनिषद्याऽऽक्रोशया चनासत्कारपुरस्काराः ।
ચારિત્રમોહના ઉદયે નાન્ય, અરતિ, સ્ત્રી, નિષવા, આક્રેશ, યાચના અને સત્કાર પુરસ્કાર એ સાત પર સહ, હેય છે. ૨૬ વેશે રોકાતા | વેદનીયના ઉદયે બાકીના અગ્યાર પરીસહ હોય છે. જિનને જે અગ્યાર હેય તે અહીં જાણવા. એટલે જ્ઞાનવરણ, દર્શનમેહ, અન્તરાય અને ચાસ્ત્રિમેહના ઉદયે જે ૧૧ પરિસહે હેય છે તે સિવાયના ૧૧ વેનીયના ઉદયે હોય છે. १७ एकादयो भाज्या युगपदेकोनविंशतः ।
એ બાવીશ પરિયડમાંથી એકથી માંડીને ૧૯ પરીસહ સુધી એક કાલે એક પુરૂષને હેઈ શકે છે. કેમકે શીત અને ઉષ્ણમાંથી એક હેય અને ચર્યા, નિષા તથા શા એ ત્રણમાંથી એક સંભવે. કેમકે એક બીજાથી વિરોધી છે માટે એક સાથે ૧૯ હેય. ૧૭ ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com