________________
૧૯૬
જ્ય'તર મનુષ, વિપાક અને નિમિત્તવડે અન્ય જાતિ હોવાથી સંક્રમણ થતું નથી, અપવર્તન તે સર્વ પ્રકૃતિનું
રાય છે. ૨૨
२३ स यथानाम |
તે અનુભાવ ગતિ જાતિ આહિના નામ પ્રમાણે બે
ગવાય છે. ૨૩
२४ ततश्च निर्जरा ।
વિપાકથી નિર્જરા થાય છે.
""
અહીં સૂત્રમાં “ ચ શબ્દ મૂકયા છે તે ખીજા હેતુની અપેક્ષા સૂચવે છે એટલે અનુભાવથી અને અન્ય પ્રારે ( તપવર્ડ) નિર્જરા થાય છે. ૨૪
२५ नामप्रत्ययाः सर्वतो योगविशेषात्सूक्ष्मैः कक्षेत्रावगाढस्थिताः सर्वात्मप्रदेशेष्वनन्तानन्तप्रदेशाः ।
નામકર્મને લીધે સર્વ આત્મપ્રદેશે કરીને મન આિ ના વ્યાપારથી સૂક્ષ્મ, તેજ માકાશપ્રદેશને અવગાહીને હેલા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com