________________
પુત્ર થાય, પુત્ર મરીને પિતા થાય ; એમ સ’સારની વિચિત્રતા ભાવવી તે.
એકત્વ ભાવના-જીવ એકલેજ ઉત્પન્ન થાય છે અને એકલેજ મૃત્યુ પામે છે; એકàાજ કર્મ બધે છે અને એકલાજ કર્મ ભેળવે છે. ઇત્યાદિ ચિત્તવવુ' તે.
અન્યત્વ ભાવના-હું શરીર થકી ભિન્ન છું; શરીર અનિત્ય છે, હું નિત્ય છું; શરીર જડ છે, હું ચેતન છુ' ; એ પ્રકારે ચિંતવવું તે.
અશુચિ ભાવના-નિશ્ચય કરીને આ શરીર અપવિત્ર છે. કારણ કે આ શરીરનું અતિ કારણ શુષ્ક અને લેહી છે, તે સુા અપવિત્ર છે. પછીનું કારણ આહારાદિકના પરિણામ તે પશુ અત્યંત અવિત્ર છે. નગરની ખાળની પ પુરૂષના નવ દ્વારમાંથી અને સ્ત્રીના માર દ્વારમાંથી નિર્′′તર અશુચિ વહ્યા કરે છે, આ શરીર શ્લેષ્મપિત આદિ અશુચિનું ભાજન છે. અશુચિ તે-મલ મૂત્ર દિને ઉત્પન્ન કરનાર છે, કલલ અર્બુદપેશી આ અશુભ પિરણામની આફ્રિ પરપરાએ શ્વાસ છે આ શરીરના અશુચિપણાને કોઈ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com