________________
૨૦૧૨
નથી, એમ વિચારી સહન કરવું. વળી મહારા કરેલ કર્મના ઉદયથી જ આ બધું થાય છે, આ બિચારે નિમિત્ત માત્ર છે, એમ વિચારી સહન કરવું. વળી જે શાન્તિ આદિ ક્ષમાના ગુણે છે તે વિચારીને પણ સહન કરવું.૧ નમ્રતાથી વર્તવું અને અભિમાન ન કરવું તે માર્દવ. જાતિ, કુલ, રૂપ, ઐશ્વર્ય, શ્રત, લેમ, અને બલ એ આઠ મદવાળે મનુષ્ય બીજાની નિંદામાં અને પિતાની પ્રશંસામાં તત્પર રહે છે, અને આલેક પરલોકમાં અશુભફલ દેનાર કર્મ બાંધે છે, તથા કલ્યાણને ઉપદેશ ગ્રહણ કરતું નથી. ૨ ભાવની નિમલતા અને યુગનું અવિધિપણું હોય તે અવ. લેભર્જ તે શાચ-ધર્મના સાધને-હરણાદિમાં પણ મમતા રહિત પણું. હું ચાડીવ છું, અભ્ય, ચપલતવાળું, મેલ છુટું, બ્રમવાળું એવું જે વાકય ન હોય અને મધુર, ઉત્તમ, સંદેહવિનાનું, સ્પષ્ટ ઉદારતાવળું, ગ્રામશબ્દાર્થ વિનાનું, મિશતાવિનાનું, રાગદ્ધવિનાનું, સૂત્રમાર્ગ પ્રમાણે અર્થ જણાવનારું, પૂજવાયેગ્ય, એકતાથી સમજાય તેવું વપરને ઉપકાર કરનારું, માય.હિત પણે કહેલું દેશકાલદિકે યુક્ત પાપરહિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com