________________
६ उत्तमः क्षमामार्दवाजवशौचसत्यसंयमत.
पस्त्यागाकिंचन्यब्रह्मचर्याणि धर्मः ।
૧ ક્ષમા, ૨ નમ્રતા, ૩ સરળતા, ૪ શૌચ, સત્ય, ૬ સંયમ, ૭ ત૫, ૮ નિલભતા, ૯ નિપરિગ્રહતા અને ૧૦ બ્રહાચર્ય એ દશ પ્રકારે યતિધર્મ ઉત્તમ છે.
બીજાને જે નિમિત્ત મહારા પ્રત્યે ક્રોધ થયે છે તે નિમિત્ત મહારામાં છે કે નહિં? જે હોય તે વિચારવું કે મહારામાં એ દે છે, પછી આ બિચારો શું ખોટું કહે છે? માટે સહન કરવું. જે બીજાને કંધ ઉત્પન્ન થવાનું નિમિત્ત મહારામાં નથી, તે પછી વિચારવું કે જે દેને અજ્ઞાનથી આ મનુષ્ય બોલે છે, તે મહારામાં નથી તે પછી
ધથી શો ફાયદો છે? માટે સહન કરવું. પાછલ નિંદા કરે ત્યારે ધી થયેલાને ઢેલ, વિસ્મૃતિ, વ્રતલેપ વિગેરે દે થાય છે, માટે કે ધ ન કરે. અજ્ઞાનિઓની ટેવ હેય છે કે, પાછલ નિદા કરે, પ્રત્યક્ષ તે નિંદા કર્તા નથી, પ્રત્યક્ષ નિદા કરે ત્યારે તે મારતે નથી, મારે ત્યારે મારી નાંખતે નથી, મારી નાખે ત્યારે મારા ધર્મને નાશ કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com