________________
૧૮૮ | ગઇ રામડા
!
-૦૪
१ आस्रवनिरोधः संवरः ।
આશ્રવને નિરોધ કરે તે સંવર જાણું. ૧ २ स गुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहज़यचा.
તે સંવર ગુપ્તિ, સમિતિ, યતિધર્મ, અનુપ્રેક્ષા (ભાવિના, પરિષહજય તથા ચારિત્ર વડે કરીને થાય છે. ૨
3 तपसा निर्जरा च । ત૫ વડે નિર્જરા તથા સંવર થાય છે. 8 ४ सम्पायोगनिग्रहो गुप्तिः ।
સભ્ય પ્રકારે મન, વચન અને કાયાને એણને નિગ્રહ કરે તે ગુમિ કહેવાય છે.
સમ્યગ્ એટલે ભેદપૂર્વક સમજીને સમ્યગ દર્શન પૂર વક આદરવું. શયન, આસન, આદાન ( ગ્રહણ કરવું ), નિક્ષેપ (મૂકવું) અને સ્થાન સંક્રમણ ( એક સ્થાનથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com