SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ | ગઇ રામડા ! -૦૪ १ आस्रवनिरोधः संवरः । આશ્રવને નિરોધ કરે તે સંવર જાણું. ૧ २ स गुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहज़यचा. તે સંવર ગુપ્તિ, સમિતિ, યતિધર્મ, અનુપ્રેક્ષા (ભાવિના, પરિષહજય તથા ચારિત્ર વડે કરીને થાય છે. ૨ 3 तपसा निर्जरा च । ત૫ વડે નિર્જરા તથા સંવર થાય છે. 8 ४ सम्पायोगनिग्रहो गुप्तिः । સભ્ય પ્રકારે મન, વચન અને કાયાને એણને નિગ્રહ કરે તે ગુમિ કહેવાય છે. સમ્યગ્ એટલે ભેદપૂર્વક સમજીને સમ્યગ દર્શન પૂર વક આદરવું. શયન, આસન, આદાન ( ગ્રહણ કરવું ), નિક્ષેપ (મૂકવું) અને સ્થાન સંક્રમણ ( એક સ્થાનથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy