________________
૧૭ સ્થિર રહેલા, અનંતાનંત પ્રદેશવાળા કમપુદગલે સર્વ બાજુએથી બંધાય છે,
નામપત્યધિક નામકર્મને લીધે પુદગલે બધાથ છે. કઈ દિશાએથી બંધાય? ઊર્વ, અ અને તિર્યફ સર્વ તિ શાથી આવેલા પુદગલે બધાય. શાથી બધાય? મન વચન કાયાના વ્યાપાર વિશેષે કરી બંધાય. કવા? સૂક્ષ્મ બંધાય, બાદર ન બંધાય. વળી એક ક્ષેત્રમાં અવગાહી સ્થિર રહેલા હોય તે બંધાય આત્માના કયા પ્રદેશ બધાય ? આત્માના સર્વ પ્રદેશમાં સર્વ કપ્રકૃતિના પુદગલે બંધાય. કેવા પગલે બંધાય ? અનન્તાનન્ત પ્રદેશાત્મક કર્મના પુદગલે હોય તે જ બંધાય, સંખ્યાત, અસંખ્યાત અને નંતપદેશી પુદગલે બંધાય નહિ. ૨૫
२६ सदेद्यसम्यक्त्वहास्यरतिपुरुषवेदशुभायु.
સાતવેદનીય, સમ્યકત્વ, હાસ્ય, તિ, પુરૂષ, શુભ અયુબે (દેવ, મનુષ્ય, શુભ નામકની માતિ, અને શુભ શેત્ર, અર્થાત્ ઉચ્ચગે તે પુણ્ય છે તેનાથી વિપરીત કર્મ તે પાપ છે. ૨૨ - - - - - - - - 3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com