SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ જ્ય'તર મનુષ, વિપાક અને નિમિત્તવડે અન્ય જાતિ હોવાથી સંક્રમણ થતું નથી, અપવર્તન તે સર્વ પ્રકૃતિનું રાય છે. ૨૨ २३ स यथानाम | તે અનુભાવ ગતિ જાતિ આહિના નામ પ્રમાણે બે ગવાય છે. ૨૩ २४ ततश्च निर्जरा । વિપાકથી નિર્જરા થાય છે. "" અહીં સૂત્રમાં “ ચ શબ્દ મૂકયા છે તે ખીજા હેતુની અપેક્ષા સૂચવે છે એટલે અનુભાવથી અને અન્ય પ્રારે ( તપવર્ડ) નિર્જરા થાય છે. ૨૪ २५ नामप्रत्ययाः सर्वतो योगविशेषात्सूक्ष्मैः कक्षेत्रावगाढस्थिताः सर्वात्मप्रदेशेष्वनन्तानन्तप्रदेशाः । નામકર્મને લીધે સર્વ આત્મપ્રદેશે કરીને મન આિ ના વ્યાપારથી સૂક્ષ્મ, તેજ માકાશપ્રદેશને અવગાહીને હેલા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy