________________
જે સ્થાને જવું) ને વિષે કાયણને નિયમ તે કાયગુણિ. વાચન (માગવું), પ્રશ્ન અને પૂછેલાને ઉત્તર દે, એને વિષે વચનને નિયમ [ જરૂર પુરતું બોલવું અથવા ૌન ધારણ કરવું ] તે વચન ગુનિ. સાવદ્ય સંકલ્પને નિરોધ તથા કુશલ (શુભ) સંકલ્પ કરે અથવા શુભાશુભ સંક૯પને સર્વથા નિરોધ તે મને ગુપ્તિ. ૪
५ ईयीभाषैषणादाननिक्षेपोत्साः समितयः
ઈસમિતિ [ જોઈને ચાલવું ], ભાષા સમિતિ [ હિ તકારક બેલવું ], એષણા (શુદ્ધ આહાર આદિની ગવેપણ ) સમિતિ, આદાન નિક્ષેપ (પુંછ પ્રમાને લેવુંમેલવું ) સમિતિ અને ઉત્સર્ગ સમિતિ (પારિષ્ટાપનિકાસ મિતિ), એ પાંચ સમિતિ છે. ૫
૧ આ પ્રકારે કવું અને આ પ્રકારે ન કરવું એવી કાયવ્યાપારની વ્યવસ્થા.
૨ મોક્ષમાર્ગને અનુકૂળ.
૧ હિતકારક, પરિમત, અસંદિગ્ધ, નિધ, અને ચેકસ અને વાળું ભાષણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com