________________
૧૯૪
પ્રથમના ત્રણ કર્મ એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને વેદનીય અને અતરાયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કેાડાકેાડી સાગરાપમની છે. ૧૫
१६ सप्ततिर्मोहनीयस्य ।
મેહનીયકર્મની ૭૦ કાડાકેાડી સાગરોપમની પા ( ઉત્કૃષ્ટ ) સ્થિતિ છે. ૧૫ १७ नामगोत्रयोविंशतिः ।
નામકર્મ અને ગેત્રિકમની વીશ કેડાર્કાડી સાગરોપ મની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ૧૭
१८ त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुष्कस्य । આયુષ્યકર્મની ૩૩ સાગરૈપમની ઉત્કૃષ્ટ સ્થિતિ
તણવી. ૧૮
१९ अपरा द्वादशमुहूर्ता वेदनीयस्य । વેદનીયકર્મની જઘન્ય સ્થિતિ ખાર મુહર્તની છે. ૧૯
२० नामगोत्रयोरष्टौ ।
* કાઇક આચાર્ય' એક મુહૂર્તની કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com