________________
૧૯૩
આય, ૩૧ યશ, પ્રતિપક્ષી સાથે એટલે ૩૨ સાધારણું, ૩૩ સ્થા૧૨, ૩૪ દુર્ભગ, ૩૫ દુઃશ્ર્વર, ૩૬ અશુભ, ૩૭ ભાદર, ૩૮ અપર્યાપ્ત, ૩૯ અસ્થિર, ૪૦ અનાદેય, ૪૧ અયશ, અને ૪૨ તીર્થંક૧ એ ૪૨ ભેદ નામકર્મના જાણુવા ક્રિયાની સમાપ્તિ પર્યાપ્તિ. શરીર, ઇંદ્રિય, વચન, મન, શ્વાસ ને લાયક પુàવાની ક્રિયાની સમાપ્તિ. આહાર પાપ્તિ, એવી રીતે બીજી પર્વ.સિએ પણ જાણવી તે મધી સાથે શરૂ થાય છે અને સમાપ્તિ અનુક્રમે થાય છે. ૧૩
.
१३ उचैर्नीचैश्च |
ઉચ્ચગેાત્ર અને નીચગેાત્ર એવા બે લેક ગોત્રકર્મના
છે. ૧૩
१४ दानादीनाम् ।
:
દાનાદના વિદ્યકતા તે અતરાય છે. ૧ દાનાંતરાય, લામાંતાય, ૩ ભાગાન્તરાય, ૪ ઉપભાગાન્તરાય અને પ વિયાન્તરાય એમ તેના પાંચ ભેદ થાય છે. ૧૪
१५ आदितस्तिसृणामन्तरायस्य च त्रिंशत्सागरोपमकोटीकोव्यः परा स्थितिः ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com