________________
લાં
મનીય, ૨ મિથ્યાત્વ મેહનીય અને ૩ મિશ્રમે દુનીય એવા ત્રણ ભેદ છે. ચારિત્રહનીયના–૧ કયા વેદનીય અને ૨ નેકષાયવેદનીય એવા બે ભેદ છે તે કષાયવેદનીયના– અનંતાનુબંધી, ૨ અપ્રત્યાખ્યાની, ૩ પ્રત્યાખ્યાની અને ૪ સંજવલન એ ચાર ભેટ છે. વળી તે ચારના અન્ય કેકના કેપ, માન, માયા અને લેભ એમ ચાર ચાર ભેદ થવાથી ૧૬ ભેદ થાય છે અને નેકષાયવેદની – હાસ્ય, ૨ રતિ, ૩ અતિ, ૪ શેક, એ ભય, ૬ દુગછા, ૭ સ્ત્રીવેદ, ૮ પુરૂવવેદ, અને ૯ નપુંસકવેદ એમ નવ ભેદે છે. ૧૬ કષાય ૯ નેકષાય અને ત્રણદર્શન મેહનીય એમ ૨૮ ભેદ મેહનીયના છે.
સમ્યકત્વ દેશવિતિ સર્વવિરતિ અને વિતરાગપણા નો શ અને અપ્રાપ્તિ કમે અનન્તાનું બધી અપ્રત્યાખ્યા ની પ્રત્યાખ્યાનાવરણીય અને સંજવલનના ઉદયથી થાય છે તેને ધ ક્રમે પર્વત ભૂમિવાલુકાને ઉદકની રેખ સમાન,
અભિમાન પત્થર હાડકું લાકડું એની અમાન, માયા વંશ કંગ મેષવિષાણ ગોમૂરિકા અને નિલેખન સમાન, લેજ લાખ કર્દમ કસુંબ અને હરિકા સમાન છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
છે.
•