SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ પ્રથમના ત્રણ કર્મ એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને વેદનીય અને અતરાયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કેાડાકેાડી સાગરાપમની છે. ૧૫ १६ सप्ततिर्मोहनीयस्य । મેહનીયકર્મની ૭૦ કાડાકેાડી સાગરોપમની પા ( ઉત્કૃષ્ટ ) સ્થિતિ છે. ૧૫ १७ नामगोत्रयोविंशतिः । નામકર્મ અને ગેત્રિકમની વીશ કેડાર્કાડી સાગરોપ મની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ૧૭ १८ त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुष्कस्य । આયુષ્યકર્મની ૩૩ સાગરૈપમની ઉત્કૃષ્ટ સ્થિતિ તણવી. ૧૮ १९ अपरा द्वादशमुहूर्ता वेदनीयस्य । વેદનીયકર્મની જઘન્ય સ્થિતિ ખાર મુહર્તની છે. ૧૯ २० नामगोत्रयोरष्टौ । * કાઇક આચાર્ય' એક મુહૂર્તની કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy