SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ વસ્તુના ભેળ સભેળ કરવા ], એ અસ્તેય ચાર છે. ૨૨ ના અતિ २३ परविवाह करणेत्त्वरपरिगृहीतापरिगृहीतागमनानङ्गक्रीडातीव्रकामाभिनिवेशाः । પરવિવાડુ કરણ ( પારકા વાડુ કરાવવા ), ઇશ્વર પરિગૃહીતાગમન [થોડા કાળ માટે કાઇએ સ્ત્રી કરીને શ ખેલ ઓની સાથે સગ કરયેા ]. અપરિગૃહીતાગમન (૫રણ્યા વિનાનીવેશ્યા વગેરે સ્ત્રી સાથે સગ કરવેા ), અ ન'ગક્રોડા [ નિયમ વિરૂદ્ધઅંગે વડે ક્રોડા કરવી ] અને તીવ્ર કામાભિનિવેશ [ કામથી અત્યંત ળ થવું ]; એ પાંચ બ્રહ્મચર્ય વ્રતના અતિચાર છે. ૨૩ २४ क्षेत्रवास्तुहिरण्यसुवर्णधनधान्यदासीदास कुप्यप्रमाणातिक्रमाः । ૧ ક્ષેત્ર-વાસ્તુ, ૨ હિરણ્ય-સુવર્ણ, ૩ ધન-ધાન્ય, ૪ દાસ-દાસી અને ૫ કુમ્ય ( તાંબા પીતળ આફ્રિ ધાતુનાં વાસણ વગેરે) ના પરિમાણનુ' અતિક્રમણ કરવુ'; એ પાંચ અતિચાર પરિગ્રહ પરિમાણુ વ્રતના જાણુવા. ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy