SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ અને અન્નપાન નિરીધ ( ખાવાપીવાના વિકેતુ પાડવા ) એ પાંચ અહિંસાવ્રતના અતિચાર છે. ૨૦ २१ मिथ्योपदेशरहस्याभ्याख्यानकूटलेख क्रिः यान्यासापहारसाकारमन्त्रभेदाः । મિથ્યા ઉપદેશ ( જીડી સલાહ ), રહસ્યાશાખ્યાન ( સ્ત્રી પુરૂષના ગુપ્ત ભેદ પ્રગટ કરવા ), ફૂટલેખ ક્રિયા ( પેટા દસ્તાવેજ કરવા ), ન્યાસાપહાર (થાપણુ મેળવવી ) અને સાકારમ'ત્રણેક ( ચાડી કરવી, ગુપ્તવાત કહી દેવી ); એ બીજા વ્રતના અતિચાર છે. ૨૧ २२ स्तेनप्रयोगतदाहृतादान बिरुद्ध राज्यातिक्र महिनाधिकमानोन्मानप्रतिरुपकव्यवहाराः । સ્તનપ્રયાગ [ ચારને સહાય આપી તેના કામને ઉત્ત જન આપવું], તદાહતાદાન [ તેની લાવેલ વસ્તુ થાડા મૂલ્યે ખરીદ કરવી ], વિરૂદ્ધ રાજ્યતિક્રમ [ રાજ્ય વિરૂદ્ધ કાર્ય કરવું–રાજાએ નિષિદ્ધ કરેલા દેશમાં ગમન કરવુ ], હીનાધિક માનાન્માન ( તેલ માપમાં આ વત્ત આપવુ લેવુ વ્યાજ લેવુ') અને પ્રતિરૂપકયંત્રહાર્ય સારી છોટી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy