________________
|
મણ અષ્ટમડદાપ
१ मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा ब
મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ એ કર્મબંધના હેતુએ છે.
સભ્ય દર્શની વિપરીત તે નિદર્શન. તે અમિગૃહીત (જાણ્યા છતાં હઠ કદાચવટે પિતાના મંતવ્યને વળગી રહે તે, ૩૬૩ પાખંધના મત) અને અનભિગુડીત–એમ બે પ્રકારે મિથ્યાત્વ છે. વિરતિથી વિપરીત તે અવિપતિ. યાદદાસ્તનું અનવસ્થાન, અથવા મોક્ષના અનુષ્ઠાનમાં અનાદર અને મન વચન કાયાના વેગનું દુષ્પણિધાન તે પ્રમાદ એ મિથ્યાદર્શનાદિ બધ હતુઓમાંના પ્રથમના છતે પાછળના નિચે છે અને પાછળના છતે પ્રથમનાની ભજના (અનિયમ) જાણવી. ૧ :
२ सकषायत्वाज्जीवः कर्मणो योग्पान्युगला.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com