________________
૧૭૬
९ असदभिधानमनृतम् ।
મિથ્યા કથન તે અમૃત અસત્ય છે. અસત્ શબ્દે અહીં સદ્ભાવને પ્રતિષેધ, માતર અને ગર્હા એ ત્રણનું ણ કરવુ'. આત્મા નથી, પરàક નથી એ પ્રકારે ખેલવુ' તે ભૂતત્ત્તિવ (છતી વસ્તુના નિષેધ કરવા) અને ચાખાના દાણા જેવડા અથવા અશુઠાના પર્વ જેવડા આત્મા છે, સૂર્ય જેવા તેજસ્વી અને નિષ્ક્રિય આત્મા છે, એમ કહેવું તે અભૂતાદ્દભાવન ( અસત પદાર્થનું પ્રતિપાદન કરવુ'), એ બે ભેદે સદ્ભાવ પ્રતિષધ છે. ગાયને અશ્વ અને અશ્વને ગાય કહેવુ તે અથાતર. હિંસા, કઠેરતા અને મૈથુન્ય વગેરે યુક્ત વચન તે ગા, સત્ય છતાં પણ નિદિત હોવાથી અસત્યજ છે. હું १० अदत्तादानं स्तेयम् ।
અદત્ત (કેઇએ નહિ) આપેલ વસ્તુનું ગ્રહણુ તે ચારી કહેવાય છે. ૧૦ ११ मैथुनमब्रह्म ।
સ્ત્રી પુરૂષનુ કર્મ-મૈથુન (સ્રીસેવન) તે અબ્રહ્મ કહે
થાય છે. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com