________________
૧૭૫
-
સર્વ દ્રવ્યેનુ' અનાદિ કે આદિ પરિણામે પ્રકટન, અતભાવ, સ્થતિ, અન્યત્વ, પરસ્પર અનુગ્રહુ અને વિનાશ ભાવવાં તે જગત્ સ્વભાવ. આ કાયા અનિત્ય, દુઃખના હૈતુર્ભૂત, અસાર અને અશુચિમય છે એમ ભાવવું તે કાચસ્વભાવ. સંસારભીરૂતા, આરરંભ પîિગ્રહને વિષે હૈષ જોવાથી આરતિ, ધર્મ અને ધર્મીમાં બહુમાન, ધર્મશ્રવણુ અને સાધર્મિકના દર્શનને વિષે મનની પ્રસન્નતા તે ઉત્તરાત્તર ગુણુની પ્રાપ્તિની શ્રદ્ધા તે સવેગ. શરીર, ભેગ અને સ*સારની ઉદ્વિગ્નતા (ગ્લાની) વાળાને ઉપશાંત થયેલ પુરૂષની બાહ્ય અને અભ્યતર ઉપાધિને વિષે અનાસક્તિ તે વૈરાગ્ય. છ
८ प्रमत्त योगात्प्राणव्यपरोपणं हिंसा ।
'
પ્રમત્ત યાગ (મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિ કથાના વ્યાપાર) વડે કરીને પ્રાણના નાશ કરવા તે હિ‘સા. ૮
૧ હિંસા મારણ પ્રાવધ દેહાંતર સક્રામણુ અને પ્રાણવ્ય પરાણુ એ પાયે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com