________________
૨ વારવાર અવગ્રહ ગ્રહણયાચન, ૩ આટલું સ્થાન આ માટે એમ અવગ્રહ યાચન, ૪ સાધક પાસેથી ગ્રહણ તથા યાચન અને ૫ ગુરૂની અનુજ્ઞા લઈને પાન અને ભેજન કરવું, એ પાંચ અસ્તેય વતન, ૧ સ્ત્રી, પશુ, પદક નપુંસક વાળા સ્થાને નહિં સેવવું, ૨ રોગયુક્ત કથા ન કરવી, ૩ સ્ત્રીઓનાં અંગોપાંગ જેવાં નહિ, ૪ પૂર્વે કરેલા વિષયણ સંભારવા નહિ અને ૫ કામ ઉત્પન્ન કરે તેવાં ભેજન વાપરવાં નહિ, એ પાંચ બ્રહ્મચર્યવ્રતની અને અકિંચન વતની સ્થિરતા માટે પાંચે ઈદ્રિયેનાં મ નેત્ત વિષય ઉપર રાગ-આસક્તિ કરવી નહિ અને અનિષ્ટ વિષય ઉપર ટૅપ કરે નહિ એ પાંચ ભાવના જાણવી. ૩
४ हिंसादिग्विहामुत्र चापायावद्यदर्शनम् ।
હિંસાદિને વિષે આ લેક અને પરલેકના અપાયદર્શન (ાર્થના નાશની દષ્ટિ) અને અવાદર્શન (નિનીયપણાની દષ્ટિ) ભાવવાં અર્થાતુ -હિંસાદિકથી આલેક અને પરલોકનેવિલે પિતાના શ્રેયને નાશ થાય છે અને પોતે નિદાય છે એ વાત લક્ષમાં રાખવી. મતલબ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com