________________
૧૬૭ १२ दुःख शोकतापाक्रन्दनवधपरिदेवनान्यात्म __ परोभयस्थान्यसद्धेद्यस्य ।
દુઃખ, શેક, પશ્ચિાતાપ, રૂદન, ધ, અને પરિદેવન [ હૃદયફાટ રૂદન, જેનાથી નિર્દયને પણ દયા ઉત્પન્ન થાય ], એ પિતાને કરવા, પરને ઉત્પન્ન કરવા, અથવા બનેમાં ઉત્પન્ન કરવાં, એ અશાતાવેનિયના આશ્રવ છે. ૧૨ १३ भूतव्रत्यनुकम्पा दानं सरागसंयमादि यो___गः क्षान्तिः शौचमिति सद्धेद्यस्य ।
પ્રાણીમાત્રની દયા આણવતવાળા અને મહાવ્રતધારીએની વિશેષ અનુકંપા (દયા), દાન, સરાગ યમ (શગવાળું ચારિત્ર), દેશવિરતિ ચારિત્ર, માલદંડનિવૃત્તિથી સક્રિયારૂપ વેગ, ક્ષમા અને શૈાચ એ પ્રકારે શાતા વેઢનીયના આવે છે. ૧૩ १४ केवलिश्रुतसङ्कधर्मदेवावर्णवादो दर्शनमो
I કેવળી ભગવાન શ્રત, જપ, ધર્મ, અને ! ચાર પ્ર
Uા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com