________________
૧૬૫
પહેલુ' અર્થાત્ જીવાધિકરણ સરલ, સમારા અને આરભ એ ત્રણ ભેદે છે વળી તે દરેકના મન, વચન અને કાયા એ ત્રણ યાગવડે કરીને અકેકના ત્રણ ત્રણ ભેદ થાય છે. એટલે નવ ભેદ થયા. વળી તે દરેકના કરવું, કરાવવુ, અને અનુમેવુ એ ત્રણ રવર્ડ કરીને ત્રણ ત્રણ ભેદ થાય છે. એટલે ૨૭ ભેંદ્ર થયા. વળી તે દરેકના કોષ, માન, માયાં અને લેભ એ ચાર કષાયવરું કરીને ચાર ચાર ભેદ થાય છે એટલે કુલ ૧૦૮ ભેદ થયા.
તે આ પ્રમાણે-ક્રોધકૃત વચન સરલ, માનકુત વચન સ ́રંભ, માયાકૃત વચન સરભ અને લાભકૃત વચન સ રભ એ ચાર અને કારિત તથા અનુમતના ચાર ચાર મળીને માર ભેદ વચન સરશના થયા. તેવીજ રીતે ય અને મન સર્ભના બાર બાર ભેદ લેતાં છત્રીશ ભેદ સ 'ભનાં થયા. આરંભ અને સમાર‘ઊના પણ એ રીતે છત્રીશ
છત્રીશ ગણતાં ૧૦૮ ભેદ થાય. હું
१० निर्वर्तनानिक्षेप संयोगनिसर्गा द्विचतुर्द्वि
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com