________________
૧૩
સમ્યકત્વ, ૨ મિથ્યાત્વ, ૩ પ્રયાગ, ૪ સમાદાન, ૫ ઈંચીપથ, ૬ કાય, ૭ અધિકરણ, ૮ પ્રદોષ, ♦ પરિતાપન, ૧૦ પ્રાણાતિપાત, ૧૧ દર્શન ( દૃષ્ટિ), ૧૨ સ્પર્શન, ૧૩ પ્રત્યય, ૧૪ સમતાનુપાત, ૧૫ અનાભાગ ૧૬ ત્રસ્ત, ૧૭ સર્ગ (નૈશસ્ત્ર ), ૧૮ વિદારજી, ૧૯ નયન, ૨૦ અનવકાંક્ષ, ૨૧ આરભ, ૨૨ પરિગ્રહ, ૨૩ માયા, ૨૪ મિ દર્શન, અને ૨૫ અપ્રત્યાખ્યાન. ( આ પચીશ ક્રિયા ન વતવમાં વર્ણવેલ ૨૫ ક્રિયાના જેવા ભાવવાળી છે. નવતત્વમાં આપેલ પ્રેમ અને દ્વેત એ એ ક્રિયા આમાં આપી નથી તેના બદલે સમ્યકત્વ અને મિથ્યાત્વ એ એ ક્રિયા આપી છે. ) ૬
યાદ ત્યાગ નોંડું કર તે અપ્રત્યાખ્યાન ક્રિયા. નવતાદિ પ્રક રતે વિષે સમ્યક્ત્વ અને મિથ્યાત્વ એ બે ક્રિયાને સ્થાને પ્રેમ પ્રત્યય ( મયા અને લેાભના હ્રદયે પરને પ્રેમ ઉપજાવ ) અને દૂર્વ પ્રત્યય (ક્રેધ અને માનતા ઉયે રોષ ઉપજાવવા ) એ એ ક્રિષ્ન છે અને બાકીની બધી સરખી છે. સરાગી જીવ સ્વામી રેવા થી તેની મુખ્યતા લખતે સમ્યકત્વને બદલે પ્રેમ પ્રત્યય અને કદાગ્રહી વગેરે મિય્યદૃષ્ટિ સ્વામી હોવાથી મિથ્યાત્વને બદલે દ્વેષપ્રત્યય ક્યા ત્યાં વર્ણવેલ છે એમ સમજવુ' -
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
•
www.umaragyanbhandar.com