________________
- હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ એ પાંચ અવત, કેધ, માન, માયા, લોભ એ ચાર કષાય. ઇન્દ્રિય પાંચ અને ૨૫ કિયા. ક્રિયાઓ ૨૫ તે આ પ્રમાણે -૧ એથી જોવા આવેલા જનેરડે પ્રશંસા થયે છતે હર્ષ ધારણ કરે તે સમંતાનુપાત ક્રિયા અથવા ઘી, તેલ પ્રમુખના વાસણ ઉધાડા રાખવાથી તેમાં ત્રસાદિ જીવ પડવાથી જે ક્રિયા લાગે છે. ૧૫ ઉ. પગ રહિત શૂન્ય ચિત્તે કરવું તે અનાભે ગ ક્રિયા. ૧૬ અને કરવા યોગ્ય કાર્ય, અત્યંત અભિમાનવડે ગુસ્સે થવાથી પિતાના હાથે કરે તે સ્વહસ્ત ક્રિયા. ૧૭ રાજા આદિના આદેશે યંત્ર, શસ્ત્રાદિ ઘપાવવા તે નિસર્ગ ક્રિયા ૧૮ જીવ અજવનું વિદારણ કરવું અથવા કોઇના અછતા દૂષણ પ્રક. શ કરી તેની માન પ્રતિષ્ઠાને નાશ કરે તે વિચારણક્રિયા. ૧૯ જીવ કે અજીવને અન્ય દ્વારા બોલાવવા તે બનયન ક્રિયા. ૨૦ વીતરાગે કહેલ વિધિમાં વપરના હિતને વિષે પ્રમાદવશે કરી અનાદર કરે તે અનવકાંક્ષા ક્રિયા. ૨૧ પૃથ્વીકાયાદિ જીના ઉઘાત કરનાર ખેતી આદિને આરંભ કરવો અથવા ઘાસ વગેરે છેરવાં તે આરંભ ક્રિયા. ૨૨ ધન ધાન્યાદિ ઉપાર્જન કરવું અને તેને રક્ષણની મૂચ્છ રાખવી તે પરિગ્રહ ક્રિયા. ૨૩ કપટવાડે અને મને છેતરવું –મેલના સાધન જ્ઞાનાદિને વિષે કપટપ્રવૃત્તિ તે માયાક્રિયા. ૨૪ જિન વચનથી વિપરીત શ્રધાન કરવું તથા વિપરીત પ્રરક્ષણ કરવી તે મિશ્ચાદર્શન કિયા, ૨૫ સંયમના વિધાતકારી ક્ષાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com