________________
૧૬ શુભ ગ તે પુણ્યને આશ્રવ છે. ૩ ४ अशुभ पापस्य ।
અશુભ યુગ પાપને આશ્રવ છે. ૪ ५ सकषायाकषाययोः साम्परायिके-पथयोः।
સકષાયી (કોધાદિવાળા ) ને સામ્પરાયિક અને અન્ય કવાયી (કષાયરહિત) ને ઈપથિક (ગ સંબધી એક સમયની સ્થિતિનો ) આશ્રવ થાય છે. ૫ ६ अबतकषायेन्द्रिक्रियाः* पञ्चचतुःपञ्चपञ्चविंशतिसङ्ख्याः पूर्वस्यभेदाः ।
* ૧ શુદ્ધ દરને મેહનીય (સમ્યકત્વ મેહનીય) ને દળીયાના અનુભવથી પ્રથમ આદિ લક્ષણવડે જાણી શકાય એવી જે
વાદિ પદાથવષયક શ્રદ્ધા, જિન-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય-સધુએ યોગ્ય પુષ્ય પાદિ સામગ્રી વડે પૂજન અને અનપાન વસ્ત્રાદિ દેવા અનેક પ્રકારની વૈયાવચ્ચ શુદ્ધ સમ્યકત્વાદિ ભાવ વૃદ્ધિના હેતુભૂત દેવાદિના જન્મ મહેસૂવ કરવા વગેરે સાતવેદનીય બંધના કારણે તે સખ્યત્વ ક્રિ. ૨ સમ્યકત્વથી વિપરીત તે મિચ્છાફિયા.
૩ બાવન વગનાદિ કાયા વ્યાપાર, કઠેર અને અસત્ય ભાષણ વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com