________________
૧૫૮
જીવને વિષે પણ વેગ અને ઉપગના પરિણામ આદિવાળા છે.
| અષ પાછળ છે
૨ વાલના ના
કાયસંબંધી, વચન સંબંધી અને મનસંબંધી જે કમ [ ક્રિયા-પ્રવર્તન-વ્યાપા૨] તે યુગ કહેવાય છે.
તે દરેક શુભ અને અશુભ એમ બે પ્રકારે છે. આ શુભગ આ પ્રમાણે જાણ–હિંસા, ચોરી, અને મૈથુન વગેરે કાયિક, નિંદા, જૂઠું બોલવું, કઠેર વચન અને ચાડી વગેરે વાચિક અને કેઈના ધન હરણની ઈચ્છા, મારવાની ઈચ્છા, ઈર્ષ્યા, અસૂયા (ગુણમાં દષારેપણુ ) વગેરે મા નસિક. આથી વિપરીત તે શુભગ જણ. ૧ ૨ ૪ માત્રા -
પૂર્વોક્ત ગ એ આશ્રવ[ કર્મ આવવાનું કારણ) છે. ૨ રૂ મા જુથ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com