________________
૧૫૭
ગુના સંદરાના
ગુણની સમાનતા હેતે છતે પણ સશ (એક જાતના) પુદ્ગલેને બંધ થતું નથી. એટલે સમાન ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલેને સ્નિગ્ધ પુદગલ સાથે અને રૂક્ષને તેવા રૂક્ષ પુદ્ગલ સાથે બંધ થતું નથી. ३५ हयधिकादिगुणानां तु ।
દ્વિગુણ આદિ અધિક ગુણવાળા એક જાતના પગલે ને બંધ થાય છે. ૩૫ ३६ बन्धे समाधिको पारिणामिको ।
બંધ થયે છતે સમાન ગુણવાળાને સમાન ગુણ પરિણામ અને હીન ગુણને અધિક ગુણવાળે પરિણામ - રનાર થાય છે. ૩૬
३७ गुणपर्यायवद् द्रव्यम । . - ગુણ અને પર્યાયવાળું દ્રવ્ય છે. એટલે ગુણ અને ૫ થય જેને હેય તે દ્રવ્ય. ૩૭ ૩૮ ચે. કઈક આચાર્ય કાળને પણ દ્રવ્ય કહે છે ૩૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com