________________
ન થાય, સર્વથા નાશ થાય તે પણ ઉપાઠ ન થાય માટે તે વસ્તુ જોઈએ ૨૯ ३० तद्भावाव्ययं नित्यम् ।
જે તે સ્વરૂપથી નાશ ન પામે તે નિત્ય છે. ૩૦ ३१ अर्पितानर्पितसिद्धः ।
પદાર્થોની કિદ્ધિ વ્યવહાર નય અને નિશ્ચયનય વડે કરીને થાય છે.
ઉત્પાદ, વ્યય, ધ્રાવ્ય એ ત્રણ રૂપ સત્ અને નિત્ય એ બન્ને મુખ્ય અને ગણ ભેદથી સિદ્ધ છે. જેમકેન્દ્ર વ્યરૂપથી મુખ્ય કરીને અને પર્યાયરૂપથી ગૅણ કરીને પ દાર્થ દ્રવ્યરૂપ કહેવાય છે. ૩૧ ३२ स्निग्धरूक्षत्वाद्वन्धः ।
સ્નિગ્ધતા અને રૂક્ષત્વ (સુખાશ) વડે કરીને બંધ થાય છે અર્થાત નિગ્ધ પુદગલેને લુખા પુદ્ગલે સાથે બંધ થાય છે. ૩૨ ३३ न जघन्यगुणानाम् ।
એક ગુણ (અંશ) વાળા સ્નિગ્ધ રૂક્ષ પુદગલેનો બંધ થતું નથી. ૩૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com