________________
७ तीव्रमन्दज्ञाताज्ञातभाववीर्याधिकरणवि.
शेषेभ्यस्तविशेषः ।
એ ઓગણચાળીશ સાંપરાધિક આશ્રવના ભેદની તીવ્ર-મંદ અને જ્ઞાત-અજ્ઞાત ભાવ વિશેષ કરીને અને વીર્ય તથા અધિકરણ વિશેષ કરીને વિશેષતા છે. ૭ ८ अधिकरणं जीवाजीवाः ।
જીવ તથા અજીવ એ બે પ્રકારે અધિકરણ છે. વળી તે બંનેના બે બે પ્રકાર છે. દ્રવ્ય અધિકરણ અને ભાવ અષિકરણ. દ્રવ્યાધિકરણ છેદનશેદનાદિ દશરિષ શસ્ત્ર અને ભાવાધિકરણ એક આઠ પ્રકારે છે. ૮
९ आद्यं *संरम्भसमारम्भारम्भयोगकृतकारितानुमतकषायविशेषैस्त्रिस्त्रिस्त्रिश्चतुश्चैकशः। * संरम्भः सकषायः, परितापनया भवेत्समारम्भः ।
आरम्भः प्राणिवघः. त्रिविधो योगस्ततो ज्ञेयः ।
સંક૬૫-મારવાને વિચાર તે સંરભ, પીડા ઉપજાવવી તે સમાર અને હિંસા કરવી તે આરંભ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com