SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ३९ सोऽनन्तसमयः । તે કાળ અનત સમયાત્મક છે. વર્તમાનકાળ એક સમયાત્મક અને અતીત અનાગત કાળ અને'ત સમયાત્મક છે. ૩૯ ४० द्रव्याश्रया निर्गुणा गुणाः । જે દ્રવ્યને આત્રીને રહે અને પોતે નિર્ગુણુ હાય તે ગુણુ છે. ૪૦ ४१ तद्भावः परिणामः । વસ્તુને સ્વભાવ તે પરિણામ. પૂર્વોક્ત ધાદિ દ્રવ્યેને! તથા ગુણાને સ્વભાવ તે પરિણામ જાણુવે. ૪૧ ४२ अनादिरादिमांश्च । અનાદિ અને આદિ એમ બે પ્રકારને પિરણામ છે; અરૂષિને વિષે અનાદિ પરિણામ છે. ४३ रूपिष्वादिमान् । રૂષિને વિષે આદિ પરિણામ છે, તે દિ પરિણામ અનેક પ્રકારના છે. ૪૩ ४४ योगोपयोगी जीवेषु ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy