________________
૧૭
દેશમાં અવગાહ ભાજ્ય છે (ભજનાવાળે છે). એટલે કે–એક પરમાણુ તે એક આકાશ પ્રદેશમાં જ રહે છે પરમાણુવાળે સ્કંધ એક પ્રદેશ અગર બે પ્રદેશમાં રહે. - શુક ( ત્રણ પરમાણુવાળે કંધ) એક, બે, અગર ત્રણ પ્રદેશમાં રહે. ચતુરણુક એક, બે, ત્રણ અગર ચાર પ્રદેશમાં રહે. એ પ્રમાણે ચતુરસુકથી માંડી સંખ્યાતા અસં. ખ્યાતા પ્રદેશવાળા એકથી માંડીને સંખ્યાતા અસંખ્યાત: પ્રદેશમાં અવગાહ કરે અને અનંત પ્રદેશવાળને અવગાહ પણ એકથી માંડી અસંખ્યાત પ્રદેશમાં જ હોય. ૧૪ १५ असंख्येयभागादिषु जीवानाम् ..
કાકાશના અસંખ્યાતમા ભાગથી માંડીને સંપૂર્ણ લે કાકાશપ્રદેશમાં જેને અવગાહ થાય છે. સંસારી જીવે
ગવાળા છે અને સિધ્ધની અવગાહના છેલલા ભવના શરીરના ત્રીજા ભાગે ન્યૂન હેય છે માટે એક પ્રદેશાદિમાં
ને અવગાહ હેય નહિં. ૧૫ १६ प्रदेशसंहारविसर्गाभ्यां प्रदीपवत् । ..
દીપકના પ્રકાશની પેઠે છના પ્રદેશ સંકેચ તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com