________________
૧૫૨
( વાણુને). બંધ ત્રણ પ્રકારે છે–પ્રગબંધ (પુરૂષ પ્રયત્નથી થયેલ), વિશ્રસાદ (ઇદ્ર ધનુષ્યની પેઠે સ્વતઃ થયેલ) અને મિશ્ર પ્રયત્ન અને સ્વભાવથી થાય છે તે. સૂક્ષમતા બે પ્રકારે છે-અન્ય અને અપેક્ષિક, પરમાjમાં અંય દ્વયJકાદિમાં સંઘાત પરિણામની અપેક્ષાએ આપેક્ષિક. જેમ આંબળા કરતા બેર નાનું છે. રધૂળતા પણ સંઘાત પરિણામની અપેક્ષાએ બે પ્રકારે છે સર્વ-વ્યાપિ મહાત્કંધને વિષે અંત્યસ્થૂળતા અને બોર કરતાં આમળું મેટુ તે અપેક્ષિત સ્થૂળતા. સંસ્થાન અનેક પ્રકારે છે. ભેદ પાંચ પ્રકારે છે-એકારિક (કાષ્ઠાદિ ચિરવાથી થાય તે), ચેણિક (ચૂર્ણ- ભૂકે કરવાથી), ખંડ (ટુકડા કરવાથી), પ્રસર (વાદળાદિના વિખરાવાથી) અને અનુતટ [ તપાવે લા લેઢાના ઘણુવડે ટીપવાથી કણીયા નીકળે તે ]. શબદ વગેરે સુંધામાંજ હોય છે ને સ્પર્શદિક પરમાણુ અને સુંધામાં પણ હોય છે માટે જુદાં સૂત્રે કર્યો છે. ૨૪ २५ अणवः स्कन्धाश्च ।।
અણુઓ અને સ્કન્ધ એ બે પ્રકારે પુદગલ છે. ૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com